0

TOP Gujarati Status Quotes Suvichar Suvakyo

Gujarati Status for Whatsapp : After Break UP Status in Hindi & Akad Aukat Hindi Status, Today We are going to Share TOP Gujarati Status for Whatsapp. Now days Everyone is looking for Hindi Whatsapp Status or Hindi Quotes. But Many People like Gujarati Status for Whatsapp. So, Here We have given TOP Whatsapp Status in Gujarati. We also have a Collection of Funny Status for Whatsapp in Hindi & Love Status in English.
 
Gujarati Status Quotes Suvakyo

Gujarati Status Quotes Suvakyo

 

 

ज्यारे जीवनमा थाय बधु रमण भमण त्यारे

ऐकवार जई आवो दीव दमण.


*****Gujarati Quotes*****
 
 
 
बहु फरियाद ना करो कारणके जे पैडु

सौथी वधारे अवाज करे छे तेने पहेला बदलवामा आवे छे.


*****Gujarati Suvichar*****
 
 
 
थाकी ने बेठो छु, हारी ने नहीं,

फ़क्त बाजी गई छे, ज़िन्दगी नहीं.



*****Gujarati Suvakyo*****
 
 
 
वजन नो अनुभव न करावे

तेनु नाम स्वजन.


*****Gujarati Status*****
 
 
 
 
कागलोने पिन मारिये तो जोड़ाई जवाय,

माणसो ने पिन मारिये तो जुदा थाय.


*****Quotes in Gujarati*****
 
 
 
તમે પેહલી નઝર ના પ્રેમ માં માનો છે કે પછી

હું સામેથી બીજી વાર પસાર થાઉં ?


*****Suvichar in Gujarati*****
 
 
 
ચહેરો તારો દેખાય તો આ ચહેરા પર નૂર આવે,

તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે.


*****Gujarati Suvakyo*****
 
 
 
લાગણીઅો ની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું.

મને જ શોખ હતો સમઝદાર બનવાનો.


*****Best Gujarati Status*****
 
 
 
सारा हशो तो ज दुश्मनो बनशे,
बाकी तो ख़राब नी सामे जुवे ज कोण छे.


*****Gujarati Quotes*****
 
 
 
રૂબરૂ મળી શકતા નથી ભલે આ૫ણે,

૫રંતુ શબ્દોની મુલાકાત કાફી છે.


*****Best Suvichar in Gujarati*****
 
 
 
 
ઘણીવાર દિવસભર કામ ના હોયતો પણ

મજાક બનેલી લાગણીઓનો થાક લાગે છે.


*****Suvakyo in Gujarati*****
 
 
 
માંડ રૂઝાયા હતા કોઈની યાદના મીઠા ઝખમ ત્યાં,

તમે ભૂતકાળ ઊથલાવી અને ભારે કરી.


*****Gujarati Love Status*****
 
 
 
કેટલાક સબંધો થી માણસ સારો લાગે છે અને

કેટલાક માણસો થી સબંધ સારો લાગે છે.


*****Gujarati Status on Life*****
 
 
 
સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે

દરેક સબંધી કોરીઓગ્રાફર બની જાય છે.


*****Gujarati Suvichar Wallpapers*****
 
 
 
જીંદગીના દાખલાઓ માં મુંઝાતો નહિ દોસ્ત,

જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં મેથડ ખોટી હોય છે.


*****Gujarati Status*****
 
 
 
અનામત નાબૂદ કરતા કરતા ક્યાંક

Internet નાબૂદ ના થઇ જાય ભાઈ.


*****Suvichar Gujarati*****
 
 
 
એમની ઉંમર પણ સો વરસ ની લાગે છે, 

હું યાદ કરું ને એ ઓન લાઇન આવે છે.


*****Gujarati Shayari*****
 
 
 
જરા ધીરે ચાલ એ સમય,

હજી તો ઘણાને સ્થિતિ દેખાડવાની છે.


*****Love Gujarati Status*****
 
 
 
ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે

સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.


*****Gujarati Love Quotes*****
 
 
 
જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી

મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં.


*****Gujarati Status on Life*****
 
 
 
ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,

લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ.


*****Gujarati Suvichar*****
 
 
 
મુક્ત કરી દરેક વચનોથી જા મૌજ કર,

છતા મન બોજ મુક્ત ન થાય કારણ ખોજ કર.


*****Funny Gujarati Quotes*****
 
 
 
ગુજરાતી પાસે બધા જ પ્રોબ્લેમના Solution હોય છે,

બસ ખાલી Problems બીજા ના હોવા જોઈએ.


*****Gujarati Suvakyo on Life*****
 
 
 
“સંબંધ” હોય કે “સફર” સવાલો ના જવાબ મળતા બંધ થાય તો સમજી લેવું કે

હવે ત્યાં થી વળાંક લેવાનો સમય થયો છે.


*****Love Gujarati Quotes*****
 
 
 
દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.

કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.


*****Gujarati Suvichar on Love*****
 
 
 
બરફની એક ખૂબી માણસમા પણ હોય છે,

કોઇની લાગણીની હુંફ મળે તો તરત જ ઓગળી જાય છે.


*****Sad Gujarati Status*****
 
 
 
જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે,

જે પાના આપણે જાણી જોઇને ફેરવી નાખ્યા હોય છે.


*****Gujarati Status*****
 
 
 
નથી કરી મેં ફરીયાદ તને કે મારી કિસ્મત બનાવી દે,

મારી બરબાદી ની તું કઈ હવે હદ તો બતાવી દે.


*****Gujarati Sad Quotes*****
 
 
 
ભગવાને બનાવેલી જોડીઓ જ આ દુનિયામાં કાયમ રહે છે,

કોઈનું નામ આપણા હાથ પર લખવાથી કોઈ આપણું નથી થતું.


*****Funny Gujarati Quotes*****
 
 
 
દરેક વખતે કઈ એવું ના બને કે મન મોર બની થનગાટ કરે,

કોઈક વખત એવું પણ બને કે મન કાગડો બની કકળાટ કરે.


*****Best Gujarati Suvichar*****
 
 
 
ઘડિયાળની ચાવી ફેરવવાથી ફક્ત સાચો સમય મેળવી શકાય છે,

સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવુ પડે.


*****Gujarati Suvakyo*****
 
 
 
જીદંગી આ ન્યુઝપેપર જેવી છે જો તમે આજ ના છો તો કામ ના છો,

જો જુના થઇ ગયા છો તો ફરસાણ ના પડીકા બનશો.


*****Funny Gujarati Status*****
 
 
 
સુંદર છોકરીના પ્રેમમાં અમેતો ડૂબીગયા પરિણામ આવ્યું ત્યારે ખબર પડીકે

અંગ્રેજી તો અંગ્રેજી અમે તો ગુજરાતી માંય ઉડી ગયા.


*****Gujarati Status for Whatsapp*****

बीजो माणस आपणा माँ विश्वास मुकी शके,

ऐ ज मोटी सफलता.


*****Gujarati Whatsapp Status*****

 

 
घाव पण ऐने ज वधु ज़िलवा पड़े छे,

जेनु हृदय खास्सू पोहणु होय छे.


*****Gujarati Quotes*****

 

कदाच प्रेम पण कोर चेक जेवो निकले,

तमे जेने चाहो ऐ तमारा ना निकले.


*****Quotes in Gujarati*****
शु नसीब हसे ऐ चा ना प्याला ना,

जे रोज सवार थता ज, ऐना होठ ने चूमे छे.


*****Status in Gujarati*****
 

 

शब्दों मफत छे पण,

तेने वापरया पछी तेनी किंमत चुकवि पड़े छे.


*****Gujarati Status for Whatsapp*****
 

 

अमुक लोको साचे ज खजाना जेवा होय छे,

मन थाय छे के जीवता दाटी दऊ.


*****Gujarati Whatsapp Status*****
 

 

माटलु पण जोया करे छे आजकल,

केटला सेहलाई थी फूटी जाय छे माणसो.


*****Gujarati Status for Whatsapp*****
 

 

बहु पापड़ वणवा पड़े छे दोस्त,

जिंदगी कई मेगी नथी के 2 मिनीट माँ बानी जाय.


*****Gujarati Quotes*****
 

 

निभावी लइशु एक-बीजा ने,

तू हिमंत तो कर आजे नहीं तो काले मनावी लइशु खुदा ने.


*****Love Gujarati Status*****

 

अमुक संबोधन पासवर्ड जेवा होय छे,

ऐ नामे संबोधन करी ऐटले माणस खुली जाय छे.


*****Sad Gujarati Status*****
 

 

आ जगत माँ ऐवा दोस्तों पण आवी जाय छे,

के जे वचन नथी आप्ता पण निभावी जाय छे.


 

Read More – Romantic Hindi Status

Read More – Love Hindi Status

Read More – Sad Hindi Status

Read More – Attitude Hindi Status

 

TAGS – Gujarati Status, Gujarati Status for Whatsapp, Gujarati Whatsapp Status, Gujarati Quotes, Quotes in Gujarati, Gujarati Love Status

iHindi Status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *